મહત્તમ વેચાણ કિંમત :
₹3200
(તમામ કર સહીત)
|
છોડને થતાં ફાયદા :-
- થ્રીપ્સ ક્રાંતિ કુદરતી પ્રાપ્ત અમુલ્ય રસાયણોના સહયોગથી થ્રીપ્સ નો ઉપદ્રવ ઓછો કરવા તેમજ તેને નિયંત્રણ માં લાવવા મદદરૂપ છે.
- જેના સંપર્કમાં આવતાની સાથેજ થ્રીપ્સ ના ઉપદ્રવ ની પ્રક્રિયા ને અવરોધે છે.
- થ્રીપ્સ ક્રાંતિ એ ઓર્ગેનિક જંતુ નિયંત્રક છે, અન્ય કુદરતી પદાર્થો દ્વારા જીવજંતુ, જીવાત વગેરે નિયંત્રીત કરે છે. આમાં રહેલા બીજા કુદરતી રસાયણો છોડ ને સૂક્ષ્મ પોષક તત્વો પણ પ્રદાન કરે છે. જેને કારણે છોડ વિકાસ કરતો રહે છે.
- થ્રીપ્સ ક્રાંતિ નો ઉપયોગ જ્યારે થ્રીપ્સ નો ઉપદ્રવ વધે ત્યારે અથવા છોડ વિકાસ ના કોઈ પણ તબક્કે કરી શકાય છે. થ્રિપ્સ ક્રાંતિ થી ફળ,ફુલ,અંકુર અને પાંદડા વગેરેને થ્રિપ્સ હુમલાથી લાંબા સમય સુધી રક્ષણ આપે છે.
કેવી રીતે વાપરવું :-
15 લીટર પાણી માં 50 મિલી લિટર થ્રીપ્સ ક્રાંતી નું મિશ્રણ બનાવીને પાંદડા ઉપર અને પાંદડાના તળિયે છાંટો.
સેમ્પલ મેળવવા માટે અરજી કરો
