મહત્તમ વેચાણ કિંમત :
:
₹
(તમામ કર સહીત)
:
₹
(તમામ કર સહીત)
|
છોડને થતાં ફાયદા :-
- છોડ નો ઝડપી વિકાસ કરવા મદદ કરે છે.
- ફૂલ ની સંખ્યા માં વધારો કરી ખરવા નું અટકાવવામાં મદદ કરે છે.
- સુકારા સામે પ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે.
- ફળ તથા દાણા ભરાવદાર બનાવી ઉત્પાદન વધારવા અનુકૂળ છે.
- પાક ની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
- પાક ની મીઠાશ ચમક મૂળ સ્વાદ તથા ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.
જમીનને થતાં ફાયદા :-
- જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખે છે.
- જમીન ને જરૂરી તત્વો આપી છોડ ની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
- જમીન ની પી.એચ. સુધારી સમતોલ કરે છે.
- છોડ ને પોષણ યુક્ત આહાર લાંબા સમય સુધી આપે છે.
- જમીનમાં બેક્ટેરિયા નું પ્રમાણ વધારે છે.
- ખર્ચ ધટાડી, ઉત્પાદન વધારી ને આવક માં વધારો કરે છે.
છંટકાવ: 15 લિટર માં 75 એમ.એલ. થી 100 એમ.એલ.
ડ્રિપ: 200 લિટર પાણીમાં 4 લિટર મિક્સ કરો
સિંચાઈ: 1 વિધા માટે 4 લિટર
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
