મહત્તમ છૂટક કિંમત :
₹300 ( ૫૦૦ ગ્રામ )
₹500 ( ૧ કિગ્રા )
₹1250 ( ૩ કિગ્રા )
મુખ્ય મુદ્દા:
છોડને થતાં ફાયદા :-
- રેસ્ક્યુ વધુ સારું, ઝડપી કાર્ય કરે છે અને લાંબા સમય સુધી ચાલનારા પરિણામો આપે છે
- રેસ્ક્યુ પાંદડા પર પાવડર કોટિંગ કરે છે અને તમામ જીવતો અને રોગો સામે રક્ષણ આપે છે
- રૂટ રોટ, નેમાટોડ વગેરે જેવા જમીનમાં થતા ફંગલ રોગોનો પ્રતિકાર કરવામાં છોડને મદદ કરે છે
- રેસ્ક્યુ ફંગલ અને દરેક પ્રકાર ની ઈયળો સમસ્યાના તમામ તબક્કાઓ નિયંત્રણ કરવામાં ખૂબ મદદરૂપ છે
- રેસ્ક્યુ મિલ બગ, થ્રિપ્સ, સફેદ માખી વગેરે અને દરેક જાતના ચુસીયા જીવતો સામે અસરકારક કામ કરે છે
- તમામ પાક માં જીવાતો અને રોગો સામે રક્ષણ આપવામાં ખુબજ મદદરૂપ છે, ને બદલાતા વાતાવરણ ની થતી અસર સામે અસામાન્ય તફાવત બતાવે છે
જમીન ની તૈયારી :- કોઈ પણ જાતના ખાતર તથા ઓર્ગનિક મેન્યુઅર સાથે 1 એકર માટે 3 થી 4 કિલો મિક્ષ ઉપયોગ કરવું
પંપ સ્પ્રે :- દરેક વખતે 75 થી 100 ગ્રામ 15 લિટરના પંપમાં વાપરવું
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
