મહત્તમ વેચાણ કિંમત :
:
₹
(તમામ કર સહીત)
:
₹
(તમામ કર સહીત)
:
₹
(તમામ કર સહીત)
|
છોડને થતાં ફાયદા :-
- અંકુરણ ની વિકાસ ની ગતિ વધારવામાં મદદ કરે છે
- રોપાની જીવન શક્તિમાં વધારો થાય છે અને મૂળ નો અસાધારણ વૃદ્ધિ કરે છે
- માઈક્રો અને મેક્રો પોષક તત્વોને ગ્રહણ કરી મૂળ સુધી પહોંચાડવા માં મદદ કરે છે
- એન્ઝાઇમ સિસ્ટમને અસર કરી, પાકને ઝડપથી પાકવામાં માં મદદ કરે છે
- છોડને દુષ્કાળ સામે લાદવામાં મદદ કરે છે
- પરિણામે, પાક ની વધુ ઉપજ અને સારી ગુણવત્તા મળે છે
- પ્રકાશસંશ્લેષણ માં વધારો કરે છે
વપરાશની રીત :-
બીજ સારવાર :-
પાણીની પૂરતી માત્રામાં 5.00 થી 10.00 મિલી. / કિલો બીજ
બીજ - રૂટ ડીપ :-
5.0 મિલી. / લિટર પાણી માં
છંટકાવ :- 15 લિટર માં 40 થી 50 મી.લી.
ડ્રિપ :- 200 લિટર બેરલ માં 1 લિટર નાખવું
સિંચાઈ :- 1 વિધા માટે 1 લિટર
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
