મેક્સિમા વન્ડરઝાયમ બાયોસ્ટિમ્યુલન્ટ

મુખ્ય મુદ્દા:

  • છોડ માં કાશસંશ્લેષણ અને શ્વસનને મજબૂત બનાવે છે,
  • રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જેથી પાકની તંદુરસ્તી માં વધારો થાય છે,
  • એન્ઝાઇમ સિસ્ટમને ઉત્તેજીત કરે છે અને તેની પ્રક્રિયાઓને સક્રિય કરે છે,
  • રોપાઓમાં રુટ સિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપે છે અને છોડમાં પોષક તત્ત્વોના શોષણમાં સુધારો કરે છે.
  • જેથી વન્ડરઝાઇમ વધુ સારી ગુણવતા વળી ઉપજમાં વધારો કરે છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન