|
- મેક્સિમા કંપની ની ઓળખ એવી આ ૨૫ વર્ષ થી વખણાતી અને વપરાતી બ્રાન્ડ છે
- આ એક વિવિધલક્ષી ઉત્પાદન વર્ધક (બાયો સ્ટિમ્યુલન્ટ)છે
- પાક ના વિકાસ ના દરેક તબક્કે તેનો વપરાશ થઇ શકે છે
- ફૂલ અને ફળ/બીજ બેસવા ના સમય પહેલા વન્ડર પ્લસ નો પાક પર છંટકાવ કરવા થી ફૂલ ઓછા ખરે છે અને ફળ કે દાણાં ના બેસાડ માં વધારો થાય છે
સેમ્પલ મેળવવા માટે અરજી કરો
