|
- હ્યુમિક અને ફુલવીક એસિડ યુક્ત ઉત્કૃષ્ટ પાક સંવર્ધક.
- ફાયટોસ્ટીમ્યુલેટેરી હોવાથી છોડ માં હોર્મોન્સ ને નિયમિત કરી ને પાક ની તંદુરસ્તી ટકાવી રાખે છે.
- ફળ, ફૂલ અને ડાળી (ફૂટ) માં વધારો કરે.
- છોડ નો ઝડપી વિકાસ કરે.
- ફૂલ જીંડવા ની સંખ્યા વધારે.