|
- આ જાત નારંગી પીળા (કેસરી) રંગના આકર્ષક દાણા આપે છે.
- વાવેતર પછી ૧૦૦ થી ૧૧૦ દિવસમાં પાક તૈયાર થાય છે.
- એક હેક્ટરે ૫૦ થી ૫૫ ક્વિન્ટલ જેટલું વધુ ઉત્પાદન આપે છે.
- રોગ અને જીવાત સામે રક્ષણ મેળવવાની ક્ષમતા સારી છે.
- તમામ પ્રકારની જમીન અને વિસ્તાર માટે આ જાત યોગ્ય છે.
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




