રાજી તેજસ – રિસર્ચ ચણા બિયારણ

રેટિંગ: | 0.00

·        જાત ૯૫ થી ૧૦૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.

·        એક જલ્દી (વહેલી) પાકવાવાળી જાત છે, જેથી ખેડૂતોને પાણી અને સમયની બચત થાય છે.

·        છોડમાં ડાળીઓ (શાખાઓ) છેક નીચેથી ફૂટે છે.

·        ડાળીઓની સંખ્યા વધારે હોવાથી છોડનો ઘેરાવો સારો થાય છે અને સીધો ફાયદો ઉત્પાદનમાં જોવા મળે છે.

·        વધારે ડાળીઓ હોવાને કારણે જાત વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

·        અંદાજિત ઉત્પાદન ક્ષમતા ૧૮૦૦ થી ૨૦૦૦ કિલો પ્રતિ હેક્ટર (Kg/Ha) જેટલી છે.

·        જાત રોગ અને જીવાત સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.

·        રોગ સામે રક્ષણ મળતું હોવાથી પાક સુરક્ષિત રહે છે અને ખેડૂતને નુકસાન ઓછું થાય છે.

  • ઉત્તમ દાણાવાળી જાત છે, જેના દાણા ભરાવદાર અને સારી ગુણવત્તાના હોય છે.

ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.

📍 સરનામું: ૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)

📞 મોબાઈલ: ૯૦૯૯૦૯૯૧૨૧

✉️ ઇમેઇલ: indrabio@ymail.com

📝 જીએસટી નંબર: 24AACCI2775D1ZU

સેમ્પલ મેળવવા માટે અરજી કરો