રાજી રાજી-૨૧૨૧++ રિસર્ચ હાઈબ્રીડ બાજરા (૧.૫ કિગ્રા)

રેટિંગ: | 0.00

  • આ બાજરી મધ્યમ ગાળાની જાત છે.
  • તે વાવેતર પછી માત્ર ૮૫ થી ૯૦ દિવસમાં સંપૂર્ણ પાકીને તૈયાર થઈ જાય છે, જેથી ખેડૂત મિત્રો ખેતર જલ્દી ખાલી કરીને બીજો પાક લઈ શકે છે.

  • આ જાતની ખાસિયત એ છે કે તે ઉનાળાની આકરી ગરમી અને વધુ તાપમાન સહન કરી શકે છે.
  • ગરમીમાં પણ ડુંડામાં છેક સુધી દાણા ભરાવાની પ્રક્રિયા (સેટીંગ) ખૂબ સારી રીતે થાય છે.

  • રાજી-૨૧૨૧++ માં સુકારા જેવા મુખ્ય રોગો સામે લડવાની શક્તિ ખૂબ સારી છે.
  • પાક તંદુરસ્ત રહેવાથી દવાનો ખર્ચ બચે છે અને ઉત્પાદન જળવાઈ રહે છે.

  • આ બાજરીના ડુંડા કદમાં લાંબા, જાડા અને એકદમ ટાઈટ (ભરાવદાર) હોય છે.
  • ડુંડામાં દાણાની ગીચતા વધારે હોવાથી વજન સારું ઉતરે છે અને વીઘે ઉત્પાદન રેકોર્ડબ્રેક મળે છે.

  • આ 'ડ્યુઅલ પર્પઝ' (દાણા અને ચારો બંને આપતી) જાત છે.
  • બાજરી લીધા પછી પશુઓ માટે વિપુલ પ્રમાણમાં ઘાસચારો મળી રહે છે. તેની મીઠી અને પોચી હોવાથી પશુઓ હોંશે-હોંશે ખાય છે.

  • આ બાજરીનો દાણો ભરાવદાર અને ચમકદાર હોય છે.
  • તેના રોટલા ખાવામાં ખૂબ જ મીઠા લાગે છે.

સેમ્પલ મેળવવા માટે અરજી કરો