|
- આ જાત સફેદ અને ભરાવદાર દાણા આપે છે.
- વાવેતર પછી ૯૫ થી ૧૦૫ દિવસમાં પાક તૈયાર થઈ જાય છે.
- એક હેક્ટરે ૫૦ થી ૫૫ ક્વિન્ટલ જેટલું મબલખ ઉત્પાદન આપે છે.
- પાકમાં રોગ અને જીવાત સામે લડવાની શક્તિ ખૂબ સારી છે.
- મકાઈ પકવતા તમામ વિસ્તારો માટે આ જાત અનુકૂળ છે.
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




