|
- આ જાત ૯૦ થી ૯૫ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.
- આ તલના દાણા મધ્યમ કદના અને સફેદ હોય છે.
- આ જાતના દાણામાં તેલનું પ્રમાણ વધારે હોય છે, જે વજન અને ક્વોલિટી બંને માટે સારું ગણાય
- આ જાતની સૌથી મોટી ખાસિયત એ છે કે છોડની દરેક ડાળીઓ પર ડોડવા એકદમ નજીક-નજીક (પાસે-પાસે) લૂમઝૂમ બેસે છે.
- બધા જ ડોડવા દાણાથી પૂરેપૂરા ભરેલા હોય છે, એટલે કે ખાલી ડોડવા રહેતા નથી, જે સીધો ઉત્પાદનમાં વધારો કરે છે.
ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.
📍 સરનામું: ૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
📞 મોબાઈલ: ૯૦૯૯૦૯૯૧૨૧
✉️ ઇમેઇલ: indrabio@ymail.com
📝 જીએસટી નંબર: 24AACCI2775D1ZU
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




