રાજી ૧૧૧+ રિસર્ચ તલ (૫૦૦ ગ્રામ)

રેટિંગ: | 0.00

  • આ જાત ૯૦ થી ૯૫ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.

  • આ તલના દાણા મધ્યમ કદના અને સફેદ હોય છે.

  • આ જાતના દાણામાં તેલનું પ્રમાણ વધારે હોય છે, જે વજન અને ક્વોલિટી બંને માટે સારું ગણાય

  • આ જાતની સૌથી મોટી ખાસિયત એ છે કે છોડની દરેક ડાળીઓ પર ડોડવા એકદમ નજીક-નજીક (પાસે-પાસે) લૂમઝૂમ બેસે છે.
  • બધા જ ડોડવા દાણાથી પૂરેપૂરા ભરેલા હોય છે, એટલે કે ખાલી ડોડવા રહેતા નથી, જે સીધો ઉત્પાદનમાં વધારો કરે છે.

સેમ્પલ મેળવવા માટે અરજી કરો