|
·
આ જાત ૧૦૫ થી ૧૧૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.
·
આ છોડમાં છેક નીચેથી જ ડાળીઓ ફૂટે છે.
·
વધારે ડાળીઓ હોવાથી છોડનો ઘેરાવો મોટો થાય છે, જે વધુ ઉત્પાદન માટે ખૂબ જરૂરી છે.
·
બધી ડાળીઓ પર શિંગો એકદમ નજીક-નજીક (ચસોચસ) જોડાયેલી હોય છે.
·
શિંગોની સંખ્યા વધુ હોવાથી ઉતારો સારો આવે છે.
·
આ જાત વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
·
રાયડાનો દાણો કદમાં મોટો હોય છે.
·
દાણામાં તેલનું પ્રમાણ (Oil
Content) વધારે હોય છે, જેનાથી બજારમાં ભાવ સારા મળી શકે.
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




