રાજી-૨૧ – રિસર્ચ જીરું બિયારણ

રેટિંગ: | 0.00

  • પાક ૯૫ થી ૧૦૦ દિવસમાં સંપૂર્ણ પાકીને તૈયાર થઈ જાય છે.

  • છોડની સામાન્ય ઊંચાઈ ૨૫ થી ૩૦ સે.મી. જેટલી હોય છે.
  • જાતની મુખ્ય ખાસિયત છે કે છોડમાં પ્રાયમરી (મુખ્ય) શાખાઓ વધારે ફૂટે છે.

  • ડાળીઓની સંખ્યા વધારે હોવાથી છોડનો ઘેરાવો સારો થાય છે, જેના પરિણામે ઉત્પાદન ક્ષમતા (ઉતારો) ખૂબ વધારે મળે છે.

  • રાજી-૨૧ ના દાણા કદમાં મોટા હોય છે.
  • દાણાની સાઈઝ મોટી હોવાથી અને તેમાં તેલનું પ્રમાણ સારું હોવાથી તેની ક્વોલિટી બજારમાં શ્રેષ્ઠ ગણાય છે.

  • જાત રોગ અને જીવાત સામે લડવાની સારી પ્રતિકારક શક્તિ ધરાવે છે.
  • રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાથી પાક જલ્દી બગડતો નથી અને ખેડૂતને નુકસાન ઓછું થાય છે.

સેમ્પલ મેળવવા માટે અરજી કરો