રાજી-૪+ રિસર્ચ મગ

રેટિંગ: | 0.00

·        જાત ૭૫ થી ૮૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.

·        જાત ચોમાસું અને ઉનાળાની ઋતુમાં વાવેતર કરવા માટે ઉત્તમ ગણાય છે.

·        બંને ઋતુમાં તે સારું પરિણામ આપે છે.

·        મગના પાકમાં વાયરસનો ઉપદ્રવ વધુ જોવા મળે છે, પરંતુ જાત વાયરસ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.

·        વાયરસ સામે રક્ષણ મળતું હોવાથી પાક બગડતો નથી અને ઉત્પાદન જળવાઈ રહે છે.

·        છોડમાં ડાળીઓ - ગુચ્છામાં ફેલાય છે.

·        છોડનો ફેલાવો સારો હોવાથી તેમાં સીંગો પણ સારી બેસે છે.

·        જાતનો દાણો લીલો અને ચમકીલો હોય છે.

·        દાણામાં ચમક હોવાને કારણે બજારમાં તેનું મૂલ્ય (ભાવ) સારું મળે છે.

ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.

📍 સરનામું: ૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)

📞 મોબાઈલ: ૯૦૯૯૦૯૯૧૨૧

✉️ ઇમેઇલ: indrabio@ymail.com

📝 જીએસટી નંબર: 24AACCI2775D1ZU

સેમ્પલ મેળવવા માટે અરજી કરો