|
·
આ જાત ૭૫ થી ૮૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.
·
આ જાત ચોમાસું અને ઉનાળાની ઋતુમાં વાવેતર કરવા માટે ઉત્તમ ગણાય છે.
·
બંને ઋતુમાં તે સારું પરિણામ આપે છે.
·
મગના પાકમાં વાયરસનો ઉપદ્રવ વધુ જોવા મળે છે, પરંતુ આ જાત વાયરસ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
·
વાયરસ સામે રક્ષણ મળતું હોવાથી પાક બગડતો નથી અને ઉત્પાદન જળવાઈ રહે છે.
·
આ છોડમાં ડાળીઓ ૫-૬ ગુચ્છામાં ફેલાય છે.
·
છોડનો ફેલાવો સારો હોવાથી તેમાં સીંગો પણ સારી બેસે છે.
·
આ જાતનો દાણો લીલો અને ચમકીલો હોય છે.
·
દાણામાં ચમક હોવાને કારણે બજારમાં તેનું મૂલ્ય (ભાવ) સારું મળે છે.
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




