મહત્તમ વેચાણ કિંમત :
₹550
(તમામ કર સહીત)
|
- ખાટામીઠા ટમેટા
- નિશ્ચિત મર્યાદીત સમયમાં આવતા ફળ
- પહેલી વીણી ફેરરોપણી પછી ૫૦-૫૫ દિવસ
- ગોળાકાર લાલ રંગનાં મોટા ફળ
- ફળનો વજન ૯૦-૧૦૦ ગ્રામ
- ઉચ્ચ ઉત્પાદન આપતી જાત
- વધુ તાપમાન સામે ટકી શકે
- Blight and mildew પ્રતિકારક