રેમિક દેવાંશી હાઈબ્રીડ મરચાં (૧૦ ગ્રામ)

મહત્તમ વેચાણ કિંમત : ₹550 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • વધુ ડાળી વાળા નાના છોડ લીલા અને સૂકા માર્કેટ માટે પહેલી પસંદ
  • લાંબા ગાળાનાં પરિવહન માટે ઉત્તમ જાત
  • ઉનાળું વાવેતર માટે ઉત્તમ 
  • છોડની ઉંચાઈ ૧૦૦-૧૧૦ સે.મી.
  • પહેલી વીણી ૫૦-૬૦ દિવસે તીખા મરચા
  • પાક્યા સમયે ઘેરોલાલ રંગ
  • વાવેતર નો સમય : ચોમાસુ અને ઉનાળુ

સેમ્પલ મેળવવા માટે અરજી કરો