રેમિક પોહા રીસર્ચ ડાંગર

રેટિંગ: | 0.00

  • પાકવાનાં દિવસો :- ૧૦૦-૧૧૦
  • છોડની ઉંચાઈ :- ૧૦૦ થી ૧૧૦ સે.મી.
  • બિયારણનો દર :- ૧૨ થી ૧૫ કિલો/એકર
  • દાણાનો પ્રકાર :- લાંબો મોટો દાણો
  • ઉત્પાદન ક્ષમતા ૫-૬ ટન પ્રતિ એકર
  • પૌવા અને મમરા માટે ઉતમ
  • આડી પડતી નથી અને દાણા ખરતાં નથી

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન