મહત્તમ વેચાણ કિંમત :
₹250
(તમામ કર સહીત)
|
- ફળો નાના ગોળાકાર ઘેરા લાલ રંગના હોય છે
- ફળનું વજન 30-35 ગ્રામ હોય છે.
- ટામેટાંમાં મીઠો સ્વાદ હોય છે.
- છોડની થડ મજબૂત, સહેજ પાંદડાવાળા હોય છે.
- દરેક પર્ણ નાનો, ઘેરો લીલો કલર ધરાવે છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
