મહત્તમ વેચાણ કિંમત :
₹350
(તમામ કર સહીત)
|
- ૧૧૫-૧૨૫ દિવસે પાકતી જાત
- સરેરાશ લંબાઈ ૩૦-૪૫ સે.મી
- એકસરખી નળાકાર દૂધી
- ફળનું વજન ૭૦૦-૯૦૦ ગ્રામ
- આકર્ષક આછાલીલા રંગનું ફળ
- પહેલી વીણી ૪૫-૫૫ દિવસે
- CMV Virus & Powdery mildew પ્રતિકારક જાત
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
