રેમિક રસ મલાઈ હાઈબ્રીડ મીઠી મકાઈ (૫૦૦ ગ્રામ)

મહત્તમ છૂટક કિંમત : ₹1200
મુખ્ય મુદ્દા:

  • મધ્યમ ઊંચા છોડ સાથે ઘેરા લીલા પહોળા પાંદડા ધરાવે છે.
  • દાણા મીઠા ,દુધિયા અને રસદાર સાથે નરમ હોય છે.
  • પરિપક્વતાના દિવસો મોસમ આધારિત 75-80 દિવસ હોય છે.
  • ચોમાસા અને શિયાળા બંને ઋતુ માટે યોગ્ય છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન