મહત્તમ વેચાણ કિંમત :
₹750
(તમામ કર સહીત)
|
- ૫૫ થી ૬૦ દિવસમાં પાકતી જાત
- ૧૨૦-૧૫૦ ગ્રામનો ફળ વજન
- પરિપક્વતા પર જો લણણી ન કરવામાં આવે તો ફળનો વજન ૪૫૦ ગ્રામ સુધી સ્વાદ, રંગ ગુમાવ્યા વગર વધે છે
- બધી સીઝનમાં ઉગતી જાત