રેમિક રેડ N -53 ડુંગળી(૫૦૦ ગ્રામ)

મહત્તમ વેચાણ કિંમત : ₹1000 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • ખરીફ સિઝન માટે લોકપ્રિય ડુંગળી છે.
  • સપાટ ગોળાકાર આકાર ધરાવતો કંદ હોય છે.
  • સાધારણ તીક્ષ્ણ કસોટી આકર્ષક લાલ રંગ ધરાવતો કંદ હોય છે
  • ફેરરોપણી બાદ 90-100 દિવસમાં લણણી માટે તૈયાર થઇ જાય છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન