મહત્તમ છૂટક કિંમત : ₹180
મુખ્ય મુદ્દા:
- પુષ્કળ પાંદડા ધરાવતો ઝાડવાળો છોડ છે.
- ફળો મોટા આકર્ષક લીલા રંગના સાથે સહેજ અંડાકાર આકારના હોય છે.
- 35 ગ્રામ થી 50 ગ્રામ કદ ધરાવતાં ફળ છે.
- ફળનો પલ્પ સફેદ નરમ અને કોમળ હોય છે.
- ફળો જેમાં બીજની સંખ્યા ઓછી હોય છે
- .ટેસ્ટ અને સુગંધમાં સારા ફળો ધરાવે છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
