રેમિક હરાભરા રિસર્ચ વટાણા (૫૦0 ગ્રામ)

મહત્તમ વેચાણ કિંમત : ₹240 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • લાંબા પેંસિલ આકારની વટાણાની શીંગ
  • છોડની ઉંચાઇ ૬૦-૯૦ સે.મી.
  • ૬૦-૭૦ દિવસે પાકતી જાત
  • એક શીંગમાં ૭-૮ દાણા
  • આકર્ષક લીલા રંગનાં કુમળા અને મીઠા વટાણા રોગ પ્રતિકારક જાત

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન