રેમિક-1068 હાઈબ્રીડ ટામેટાં (૧૦ ગ્રામ)

મહત્તમ છૂટક કિંમત : ₹550
મુખ્ય મુદ્દા:

  • અર્ધનિશ્ચિત મર્યાદીત સમયમાં આવતા ફળ
  • પહેલી વીણી ફેરરોપણી પછી ૬૦-૬૫ દિવસ
  • અંડાકાર લાલ રંગનાં મોટા ફળ
  • ફળનો વજન ૯૦-૧૦૦ ગ્રામ
  • ઉચ્ચ ઉત્પાદન આપતી જાત
  • ક્ષમતા ૩-૪ MT/Acre
  • પ્રોસેસીંગ અનુકૂળ જાત વધુ તાપમાન સામે ટકી શકે

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન