રેમિક GW 451 ઘઉં (૪૦ કિ.ગ્રા.)

મુખ્ય મુદ્દા:

  • વાવણી સમય :- ૧૫ નવેમ્બર થી ૨૫ નવેમ્બર
  • બિયારણ દર :- ૧૨૫ કિલો/હેક્ટર         
  • પાકવાના દિવસો :- ૯૩-૧૧૩ દિવસ       
  • છોડની ઉંચાઈ :- ૯૨ થી ૯૫ સે. મી.         
  • ઉત્પાદન :- ૫૦૦૦ - ૫૩૯૨ કિલો/હેક્ટર                                                 
  • દાણાનો પ્રકાર :- લોક-૧ કરતાં નાનો દાણો                                                 
  • ખાસિયત :-  લોક-૧ કરતાં ૯.૧૨% અને ૪૯૬ કરતાં ૧૭.૦૫% વધુ ઉત્પાદન આપતી જાત

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન