વેસ્ટર્ન અનંતહર્ષ-૯ સંશોધિત ગુવાર (૫૦૦ ગ્રામ)

મહત્તમ છૂટક કિંમત : ₹250
મુખ્ય મુદ્દા:

  • ચોમાસુ બિન પિયત ,ઉનાળુ પિયત છોડ શાખા રહિત, મધ્યમ ઊંચાઈનો હોય છે.
  • સીંગો ૧૦ થી ૧૨ સે.મી. લાંબી, મધ્યમ જાડી અને મુલાયમ, ઝૂમખામા એકી સાથે વિકાસ પામે છે.
  • છોડના નીચેના ભાગથી સીગો ઝૂમખામાં આવે છે, આખા છોડ પર સીંગો નજીક નજીક આવે છે.
  • ફુલ ૩૫ થી ૪૦ દિવસે આવવાના શરૂ થાય છે અને પહેલી વીણી ૪૫ થી ૫૦ દિવસે શરૂ થાય છે.
  • આ જાત કાલતવ્રણ (બેક્ટેરીયલ બ્લાઇટ) રોગ સામે પ્રતિકારક છે.
  • સીંગો લીલા રંગની, રેશા વગરની, ઓછા વિકસીત દાણાવાળી, મુલાયમ હોવાથી શાકભાજી માટે ઉત્તમ છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન