વેસ્ટર્ન અમૂલ સંશોધિત અડદ (૧ કિલો)

મહત્તમ છૂટક કિંમત : ₹360
મુખ્ય મુદ્દા:

  • આ જાત વર્ષા અને ઉનાળું ઋતુ માટે અનુકૂળ.
  • આ જાતના છોડ અર્ધ નિયંત્રીત વૃધ્ધિ, મધ્યમ ફેલાતો.
  • પાકની સમયાવધિ : ૮૦ થી ૯૦ દિવસ (સીંગો પાક્યા સુધી).
  • સીંગો મધ્યમ લાંબી ભરાવદાર અને ભૂરાશ પડતાં કાળા રંગની હોય છે.
  • છોડની સીંગો એકી સાથે પાકે છે અને છોડ પર સૂકી સીંગો ફાટતી નથી.
  • વરસાદના કારણે છોડ અને સીંગોને ઓછું નુકસાન થાય છે.
  • પીળિયા (યલો મોઝેક વાયરસ) રોગ સામે અંશતઃપ્રતિકારક શક્તિ ધરાવે છે.
  • ૧૦૦ દાણાનું સરેરાશ વજન ૩ થી ૩.૫ ગ્રામ હોય છે.
  • દાણા મોટા હોવાથી દાળનું પ્રમાણ વધારે મળે છે.
  • છોડની ઊંચાઈ મધ્યમ ૬૦ થી ૮૦ સે.મી., ૩-૪ મુખ્ય શાખાઓ સીધી વધે છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન