વેસ્ટર્ન એમ-૪૬ સંશોધિત હાઈબ્રીડ બાજરા (૧.૫ કિલો)

મહત્તમ વેચાણ કિંમત : ₹390 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • ખરીફ અને ઉનાળુ ઋતુમાં વાવેતર માટે અનુકૂળ જાત.
  • પાક્વાના દિવસો: ખરીફ : ૭૫ થી ૮૦ દિવસ, ઉનાળુ : ૮૦ થી ૯૦ દિવસ.
  • છોડની ઊંચાઈ ૧૯૦ થી ૨૧૦ સે.મી. ઉત્પાદક શાખા 6-7, બધી શાખાના ડુંડા એકી સાથે પાકે છે.
  • ડૂંડા : લાંબા, ૩૦-૩૨ સે.મી., સારો ઘેરાવો તેમજ સંપૂર્ણ ભરાયેલા
  • દાણા : મોટા તેમજ ગાઢા ભૂરા રંગના, એક સમાન કદ અને આકારના ડુંડા પાક્યા પછી પણ છોડ લીલો રહે છે.
  • પશુઓ માટે ઉત્કૃષ્ટ રસદાર, પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ લીલો-સૂકોચારો.
  • ડૂંખની ઇયળ સામે અંશત: પ્રતિકારક.
  • ડાઉની મીલડ્યુ તેમજ અંગારીયા રોગ સામે પ્રતિકારક ઓછા અને અનિયમિત વરસાદની પરિસ્થિતિમાં પણ છોડ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે.
  • ઉનાળાની સખત ગરમીમાં પણ ડુંડામાં ભરપૂર દાણા આવે છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન