મહત્તમ છૂટક કિંમત : ₹250
મુખ્ય મુદ્દા:
- ખરીફ, રવિ અને ઉનાળુ ઋતુમાં વાવેતર માટે અનુકૂળ જાત.
- છોડ મધ્યમ ઊંચાઈનો, સીધો અને ડાળી ઝૂકતી નથી.
- લીલી, ભરાવદાર, મુલાયમ, મધ્યમ લંબાઈની સીંગો.
- સીંગોમાં રેસાનું પ્રમાણ ખુબજ ઓછું, લીલી સીંગોમાં દાણા ઉપસ્તા નથી.
- લીલી સીંગોની પ્રથમ વીણી ૪૦-૪૫ દિવસે આવે છે.
- વીણી ૧૦ વખત થઈ શકે છે.
- આ જાત પીળીયા (યલો વેઇન મોઝેક વાયરસ) રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
- પાકા દાણા સફેદ રંગના હોય છે.
- શાકભાજી તેમજ દાણા માટેની ઉત્તમ જાત.
- ઓછા તાપમાને એટલે કે ઠંડીમાં પણ સીગો બેસે છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
