મહત્તમ વેચાણ કિંમત :
₹630
(તમામ કર સહીત)
|
- પિયત અને બિન પિયત વાવેતર માટે યોગ્ય છે.
- વહેલી પાક્તી જાત, ૮૦ થી ૯૦ દિવસ.
- ઓછી ઉચાઇ, ૮૦ થી ૯૦ સે.મી. લાંબી ૧૫-૧૮ શાખાઓ ઉપશાખાઓ.
- મધ્યમ લંબાઇની સીંગો એકી સાથે પાકે છે.
- સીંગો પાક્યા બાદ સીગોમાંથી દાણા ખરતા નથી.
- દાણા મોટા, ૧૦૦૦ દાણાનું વજન ૬.૫ થી ૭ ગ્રામ.
- અલ્ટરનેરીયા, સફેદ રાતળો તથા ડાઉની મિડલ્યુ રોગ સામે મધ્યમ પ્રતિકારક.
- બીજમાં તેલનું પ્રમાણ ૪૫ થી ૪૮ ટકા હોય છે.