મહત્તમ છૂટક કિંમત : ₹630
મુખ્ય મુદ્દા:
- પિયત અને બિન પિયત વાવેતર માટે યોગ્ય છે.
- મધ્યમ ઉંચાઇ, લાંબી ઘણી શાખાઓ અને ઉપશાખાઓ.
- મધ્યમ મોડી પાકતી જાત, ૯૦ થી ૯૫ દિવસ.
- મધ્યમ લાંબી અને પાતળી સીંગો એકી સાથે પાકે છે.
- શીંગો પાકી જવા છતાં સીંગોમાંથી દાણા ખરતાં નથી.
- દાણા નાના, ૧૦૦૦ દાણાનું વજન ૩.પ થી ૪ ગ્રામ.
- અલ્ટરનેરીયા, સફેદ રાતળો તથા ડાઉની મિડલ્યુ રોગ સામે મધ્યમ પ્રતિકારક.
- બીજમાં તેલનું પ્રમાણ ૪૨ થી ૪૫ ટકા હોય છે
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
