મહત્તમ છૂટક કિંમત : ₹1250
મુખ્ય મુદ્દા:
- સમયસરની વાવણી માટે આ જાત 110 થી 115 દિવસ માં પાકે છે.
- છોડની ઊંચાઈ મધ્યમ અને છોડ મજબૂત હોય છે.
- ફૂટ ની સંખ્યા ઘણી હોય છે.
- ઉબી ઘણા દાણાવાળી, ઘાટી અને મજબૂત હોય છે.
- ઉબીમાં એક સમાન કઠણ દાણા હોવાથી સંગ્રહ કરવામાં સરળતા રહે છે.
- ૧૦૦૦ દાણાનું અંદાજીત વજન ૪૮ થીપ૦ ગ્રામ હોય છે.
- ઘઉના ગેરૂ અને અંગારીયા રોગો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
- પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી આ જાતના લોટની રોટલી , બ્રેડ સ્વાદિષ્ટ અને નરમ બને છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
