મહત્તમ વેચાણ કિંમત :
₹375
(તમામ કર સહીત)
|
- ખરીફ બિન પિયત, ઉનાળુ પિયત મધ્યમ મોડી પાક્તી જાત (૧૦૦ થી ૧૧૦ દિવસ)
- છોડ ઓછી ઊંચાઈનો (૭૦ થી ૮૫ સે.મી.) અર્ધખુલ્લી શાખાઓ, થડના નીચેથી નીકળે છે.
- મધ્યમ લંબાઇની સીગો ઝૂમખામાં આવે છે.
- છોડ પર સીંગો એકી સાથે પાકે છે.
- સીંગો પાક્યા પછી ખરતી નથી.
- દાણા ક્રીમી સફેદ રંગના, મધ્યમ કદના દાણામાં ગમની માત્રા ૩૧ ટકા.
- કાલવ્રણ (બેક્ટેરીયલ બ્લાઇટ) રોગ સામે પ્રતિકારક છે.
- દાણા ઉત્પાદન માટે ઉત્તમ.