વેસ્ટર્ન પ્રતાપ સંશોધિત ચણા (૧૦ કિલો)

મહત્તમ છૂટક કિંમત : ₹1700
મુખ્ય મુદ્દા:

  • ચણાની દેશી પ્રજાતી.
  • પિયત બિનપિયત માટે અનુકૂળ જાત.
  • વહેલી પાક્તી જાત, સમયાવધિ ૯૦ થી ૧૦૦ દિવસ.
  • છોડ સીધો વધતો અને ૫-૬ શાખાવાળો.
  • ૧૦૦ દાણાનું વજન અંદાજિત ૨૩ થી ૨૪ ગ્રામ.
  • આકર્ષક પીળા રંગના મોટા અને ખાવા માટેના ઉત્તમ દાણા સુકારા અને સ્ટન્ટ વાઇરસની સામે મધ્યમ પ્રતિકારકતાવાળી જાત.
  • વધુ ઉત્પાદન આપતી ઉત્તમ ગુણવત્તાયુક્ત જાત.
  • દાણામાં પ્રોટીનનું પ્રમાણ ૨૩.૫%.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન