મહત્તમ વેચાણ કિંમત :
₹360
(તમામ કર સહીત)
|
- વર્ષા ઋતુ , અર્ધ શિયાળુ અને ઉનાળુ ઋતુ માટે અનુકૂળ.
- છોડની અનિયંત્રિત વધુ વૃધ્ધિ: ૧૧૦ થી ૧૨૦ સે.મી અને મધ્યમ મોડી પાક્તી જાત ૮૫ થી ૯૫ દિવસમાં પાકે છે.
- છોડની મધ્યેથી જ પ થી ૭ લાંબી શાખાઓ નીકળે છે અને શાખાની પૂરી લંબાઇ પર ગાઢા આવે છે.
- બૈઢા અલગ અલગ, પાનની એક શાખા છોડીને બેસે છે.
- એક છોડ પર ૭૫ થી ૮૫, મધ્યમ લંબાઇના બૈટઢા આવે છે.
- બૈઢા પાકતી વખતે ફાટતાં નથી.
- દાણા કાળા, ચમક્તા, મોટા કદના ૧૦૦૦ દાણાનું વજન ૨૯ થી૩૧ ગ્રામ. છોડ કિટકના ના ઉપદ્રવ સામે મધ્યમ પ્રતિકારક અને વિવિધ રોગ ના ઉપદ્રવ સામે અંશત: પ્રતિકારક.
- તેલની માત્રા ૪૪ થી ૪૬ ટકા.
- કાળા રંગના દાણા હોવાને કારણે નિકાસમાં અનુકૂળ જાત.