મહત્તમ વેચાણ કિંમત :
₹1250
(તમામ કર સહીત)
|
- સમયસર વાવણી માટે અનુકૂળ જાત.
- મધ્યમ મોડી પાકતી જાત (૧૧૫-૧૨૦ દિવસ) મધ્યમ ઊંચાઈ, વધારે ફૂટ, ફેલાતો મજબૂત છોડ.
- ઉબીમાં દાણાની સંખ્યા વધારે તથા સમાન કદ અને આકારના.
- દાણા ચમક્તા અંબર સફેદ રંગના ગેરૂ અને અંગારિયા રોગ પ્રતિકારક.
- પ્રોટીનનું પ્રમાણ વધારે (૧૫.૮%.).