વેસ્ટર્ન રાજ સંશોધિત ઘંઉ (૨૦ કિલો)

મહત્તમ વેચાણ કિંમત : ₹1250 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • સમયસર વાવણી માટે અનુકૂળ જાત.
  • અંશત: મધ્યમ ઊંચાઈ, વધારે ફૂટ, છોડ સીધો ખૂબ જ મજબૂત, નમી પડતો નથી.
  • ઉબી મધ્યમ લંબાઈ ની ભરાવદાર.
  • ઉબીમાં દાણાની સંખ્યા વધારે તથા સમાન કદ અને આકારના.
  • દાણા ચમકતા અંબર સફેદ રંગના.
  • ગેરૂ અને અંગારીયા રોગ પ્રતિકારક.
  • પ્રોટીનનું પ્રમાણ વધારે ( ૧૫.૬%.) .
  • આ જાતના દાણામાં જસત અને લોહનું પ્રમાણ વધારે હોવાથી ખાવામાં સ્વાદિષ્ટ છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન