મહત્તમ વેચાણ કિંમત :
₹450
(તમામ કર સહીત)
|
- પિયત અને બિન પિયત વાવેતર માટે યોગ્ય છે.
- આ ૧૦૫ થી ૧૧૦ દિવસોમાં પાકતી જાત છે.
- જમીનના પ્રકાર મુજબ છોડની ઊચાઇ સરેરાશ ૧૪૦ સે.મી. રહે છે.
- આ જાતના છોડા પર ૧૦ થી ૧૨ મુખ્ય શાખાઓ અને ૨૩ થી ૨૫ લાંબી ઉપશાખાઓ આવે છે.
- છોડની સીગો લાંબી અને એકી સાથે પાકે છે.
- સીગો પાક્યા બાદ સીગોમાંથી દાણા ખરતા નથી.
- દાણા મોટા, ૧૦૦૦ દાણાનું વજન ૫.૫ થી દ ગ્રામ, ભૂરાશ પડતાં કાળા રંગના હોય છે.
- અલ્ટરનેરીયા, સફેદ રાતળો તથા ડાઉની મિડલ્યુ રોગ સામે મધ્યમ પ્રતિકારક.
- બીજમાં તેલનું પ્રમાણ ૪૦ થી ૪ર ટકા હોય છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
