મહત્તમ છૂટક કિંમત : ₹450
મુખ્ય મુદ્દા:
- દાણાના ઉત્પાદન માટે અનુકૂળ જાત.
- છોડ સીધો, મજબૂત અને ૫-૭ મુખ્ય શાખાઓ અને ૧૦-૧૨ પ્રશાખાવાળો.
- પાન મધ્યમ લાંબા, પહોળા અને ગાઢા લીલા રંગનાં.
- સીંગો એક સાથે પાકે છે અને પાકી જતાં ફાટતી નથી.
- પાક અવધિ :૧૧૦-૧૧૫ દિવસ.
- દાણા મધ્યમ કદના, ઝાંખા પીળા રંગના.
- સફેદ ગેરૂ રોગની સામે અંશત: પ્રતિકારક
- પિયત અને બિન પિયત વાવણી માટે અનુકૂળ જાત.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
