મહત્તમ છૂટક કિંમત : ₹297
મુખ્ય મુદ્દા:
- વર્ષા અને ઉનાળુ ત્રકતુ માં વાવેતર માટે અનુકૂળ.
- નિયંત્રિત વૃધ્ધિ, મધ્યમ ઉચાઇ.
- આ જાતની સીગોની પાક્યા પછીની સમયાવધિ : ૭૦ થી ૭૫ દિવસ.
- સીગો લાંબી અને ભરાવદાર, સીગો એકી સાથે ઝૂમખામાં લાગે છે.
- દાણા લીલા રંગના તથા ચળક્તા હોવાથી બજારભાવ વધારે મળે છે.
- ૧૦૦ દાણાનું વજન અંદાજે ૪.૫ ગ્રામ.
- પાન અને છોડનો સુકારો અને પીળિયા રોગ સામે પ્રતિકારક.
- દાણા મોટા હોવાથી દાળનું પ્રમાણ વધારે મળે છે.
- દાણા લીલા રંગના તથા ચળક્તા હોવાથી બજારભાવ વધારે મળે છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
