મહત્તમ છૂટક કિંમત : ₹250
મુખ્ય મુદ્દા:
- મોડી પાક્તી જાત (૧૨૦-૧૩૦ દિવસ).
- છોડની ઉચાઈ (૪૫ થી ૫૦ સે.મી.) વધારે શાખાઓ એક સાથે નીકળે છે.
- પાન લાંબા, પહોળા ,ભરાવદાર અને લીલા રંગના હોય છે.
- પાન માં રેસા બહુ ઓછા હૉય છે.
- દાણા મધ્યમ કદ,ભરાવદાર લીલાશ પડતાં રંગના. છોડના સુકાઇ જવાના અને છારા રોગ સામે અંશતઃપ્રતિકારક જાત.
- રસોઈમાં લીલા પાન ના ઉપયોગમાં લઈ શકાય છે.
- વધુ દાણામાટે ઉત્તમ જાત.
- દાણામાં સુગંધિત તેલનું પ્રમાણ વધુ.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
