વેસ્ટર્ન સમર્થ સંશોધિત તલ (૫૦૦ ગ્રામ)

મહત્તમ વેચાણ કિંમત : ₹290 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • વર્ષા ઋતુ અને ઉનાળુ ઋતુ માટે અનુકૂળ.
  • પાક્વાનો સમય : ૮૦ થી ૮૫ દિવસ.
  • છોડની ઓછી મધ્યમ ઉંચાઇ : ૯૦ થી ૧૦૦ સે.મી.,છોડની નીચેથી ર થી ૩ લાંબી શાખાઓ નીકળે છે.
  • બૈઢા શાખાની શરૂઆતથી જ અલગ અલગ એક બીજાની સામે શાખાની પૂરી લંબાઈ સુધી બેસે છે.
  • બૈઢા મોટા, પાકતી વખતે દાણા બહાર નીકળતા નથી.
  • દાણાનો રંગ સફેદ હોવાને કારણે બજારમાં માંગ વધુ રહે છે.
  • દાણા ચમકતા, મોટા કદના ૧૦૦૦ દાણાનું વજન ૩૧ થી ૩૩ ગ્રામ.
  • પુષ્પગુચ્છની વિકૃતી (ફાઈલોડી) અને કાલવ્રણ - શીર્ષ રોગ (બેકટરીયલ બ્લાઇટ) આવવાની સંભાવના બહુ ઓછી.
  • તેલની માત્રા ૪૮ થી ૫૦ ટકા મળે છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન