મહત્તમ વેચાણ કિંમત :
₹375
(તમામ કર સહીત)
|
- ખરીફ બિન પિયત ,ઉનાળુ પિયત વહેલી પાક્તી જાત. (૮૫ થી ૯૫ દિવસ).
- છોડ વધારે ઊંચાઈનો (૯૦ થી ૧૦૦ સે.મી.) ડાળી વગરનો સોટીયો છોડ.
- મધ્યમ લંબાઇની ભરાવદાર સીગો, નીચેના ભાગથી સીગો ઝૂમખામાં આવે છે.
- છોડ પર સીગો એકી સાથે પાકે છે અને પાક્યા પછી ખરતી નથી.
- મધ્યમ કદના, કીમી સફેદ રંગના દાણા.
- દાણામાં ગમની માત્રા ૩ર ટકા.
- કાલવ્રણ (બેક્ટેરીયલ બ્લાઇટ) રોગ સામે પ્રતિકારક છે.
- દાણા ઉત્પાદન માટે ઉત્તમ.