મહત્તમ વેચાણ કિંમત :
₹975
(તમામ કર સહીત)
|
- આશરે ૧૦૦ થી ૧૦૫ દિવસોમાં પાકતી જાત છે.
- આ જાતના છોડ ઉપર ૬૦ દિવસો બાદ ૫૦ ટકા ફુલ આવે છે.
- સીધી વૃધ્ધિ કરતાં, મધ્યમ ઊંચાઈના છોડ. સીધી નીકળતી, લાંબી ડાળી અને વધુ પ્રશાખાઓ.
- દાણા મધ્યમ જાડાઈના લાંબા.
- રસ ચૂસનાર જીવાતો સામે પ્રતિકારક છે.
- છોડમાં સુકારા પ્રતિ વધુ પ્રતિકારક.
- આ જાતના છોડ પર શાખા અને ઉપશાખાઓનું પ્રમાણ વધારે હોવાના કારણે ઉત્પાદન સારૂ મળે છે.
- અધિક સુગંધિત તેલ હોવાથી બજારમાં વધુ ભાવ મળે છે અને નિકાસ માટે વધારે માંગ રહે છે.
- આ જાતના બીજ ઉચ્ચ ગુણવત્તાવાળા અને ઇમીડાક્લોપ્રીડ પોલીમર આવરીત હોવાથી બીજની જરૂરિયાત ઓછી રહે છે જેથી ખર્ચ ઘટે છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
