મહત્તમ વેચાણ કિંમત :
₹1250
(તમામ કર સહીત)
|
- આ જાતનું ડિસેમ્બર અંત સુધી વાવેતર કરી શકો છો.
- આ જાત ૧૦૫ થી ૧૧૦ દિવસમાં પાકે છે.
- છોડ મજબૂત તેમજ મધ્યમ ઊંચાઈનો હોય છે.
- ફૂટની સંખ્યા ઘણી હોય છે.
- ઉબી મધ્યમ લાબી તેમજ ઘટ્ટ, વાવણી બાદ ૬૦ દિવસે ઉબી નીકળવાની શરૂ થાય છે.
- ઉબીમાં એક સમાન કઠણ દાણા.
- પાનની શરૂઆતના ભાગમાં સફેદ છારી જોવા મળે છે.
- ઘઉંના ગેરૂ અને અંગારિયા જેવા રોગો સામે પ્રતિકારક.
- ૧૦૦૦ દાણાનું અંદાજીત વજન ૪૭ થી ૪૯ ગ્રામ.
- વહેલી પાકતી તેમજ વધુ ઉત્પાદન આપવાની ક્ષમતાવાળી જાત પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી ખાવા માટે ઉત્તમ જાત.
- મોડી વાવણી માટે અનુકૂળ જાત.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
