મહત્તમ છૂટક કિંમત : ₹1100
મુખ્ય મુદ્દા:
- મધ્યમ મોડી પાક્તી (૧૦૦-૧૧૦ દિવસ) જાત.
- છોડ મધ્યમ ઉંચાઈનો (૫૦ થી ૬૦ સે.મી.)
- વધારે શાખાઓવાળો, શાખાઓ ખુલ્લી.
- પાન લાંબા, પાતળા અને આછા લીલા રંગના હોય છે.
- છોડ પર ચક્કરની સંખ્યા ૨૦થી ર૫ દાણા મધ્યમ ભરાવદાર લીલાશ પડતાં રંગના.
- સુકારા, સફેદ છારા (પાઉડરી મિલડ્યુ) અને રસ ચૂસક કિટકો સામે પ્રતિકારક જાત.
- દાણા માટે ઉત્તમ જાત.
- સુગંધિત તેલનું પ્રમાણ ૦.૫ થી ૧.૦ ટકા.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
